સ્નેહી શ્રી, અમારા સૌ તરફ થી આપ સાથે આપના પરિવારને નવા સં ૨૦૭૬ નાવર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના. આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય. નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં આપ સોની પ્રગતિ થાય એવી શુભકામના....સાથે શુભેરછા સાથે દંડવત્ પણામ. સંવત ૨૦૭૬ ના નવા વષઁના નૂતન વર્ષાભિનંદન .સાલમુબારક. “ᴡɪsʜɪɴɢ ʏᴏᴜ ᴀɴᴅ ʏᴏᴜʀ ғᴀᴍɪʟʏ ɢᴏᴏᴅ ʜᴇᴀʟᴛʜ, ʜᴀᴘᴘɪɴᴇss, sᴜᴄᴄᴇss ᴀɴᴅ ᴘʀᴏsᴘᴇʀɪᴛʏ ɪɴ ᴛʜᴇ ᴄᴏᴍɪɴɢ ʏᴇᴀʀ! ʜᴀᴠᴇ ᴀ ɢʀᴇᴀᴛ sᴛᴀʀᴛ ᴛᴏ ᴀ ɢʀᴇᴀᴛ ʏᴇᴀʀ!” *ʜᴀᴘᴘʏ ɴᴇᴡ ʏᴇᴀʀ* From :- #Naman Engineers Family |ManualMechanicalMast|

Submit Your Enquiry